• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
gir gay
gir gay
gir gay
gir gay
  • Pradhyumansinh Vala

  • Mar 01 '25 08:06 PM

gir gay

  • Pradhyumansinh Vala ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

4mahinani viyal 6 thodu kjadu 6dovama bayra one dovadey


₹ 7000

સ્થળ : સોનપરા,ગીરગઢડા,ગીર સોમનાથ

ત્રણ ગાયો વેચવાની છે
ત્રણ ગાયો વેચવાની છે ત્રણે ગાયો પહેલા પહેલા વેતર માં છે પેલી ગાય પેલું વેતર છે ૨ થી ૩ દિવસ ની કાચી છે બીજી ગાય પેલું વેતર છે ૧૫ દિવસ ની કાચી છે ત્રીજી ગાય ગીર છે પેલું વેતર છે ૧૫ થી ૨૦ દિવસ ની વિયાણેલ છે નીચે વાછરડો છે ૪+૪.. લીટર દૂધ હાજર મા આવે છે સાવ સોજી છે બધીજ જવાબદારી થી આપવાની છે બધીજ ગાયો બધીજ જવાબદારી થી આપવાની છે ગામ ગુણવંતપુર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ નામ જુનેદ ભાઈ મો:-7046632067 લેવા માટે રૂબરૂ આવી જવું ત્રણેય ગાયો ની કિંમત નીચે આપેલ છે પેલી ગાય ની કીમત:-23000 રાખેલ છે બીજી ગાય ની કીમત:-20000 રાખેલ છે ત્રીજી ગાય ની કીમત:-22000 રાખેલ છે રૂબરૂ જોયા પછી કિંમતમાં થોડો ફેરફાર કરવામાં આવશે
...વધુ વાંચો
જુનેદભાઈ બ્લોચ
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.