ફૂડવેસ્ટ ખાતર

આ ખાતર ફૂડવેસ્ટ,સુકો કચરો અને છાણિયા ખાતર માંથી બનાવેલું છે. પોષક તત્વોથી ભરપૂર ને ઓર્ગેનિક કાર્બન નું પ્રમાણ વધારે છે. અને આ ખાતર માં અળસિયાં નાખ્યા નથી પણ તેમાં અળસિયાં નો વિકાસ થયો છે અને ભેજ સંગ્રહ ખૂબ સારો થાય છે. અળસિયાં નો ફોટો તે અળસિયાં નાખ્યાં નથી પણ ઉત્તપન્ન થયાં છે. સ્થળઃ લોકભારતી સણોસરા

₹12

संपर्क तपशील

संपर्क व्यक्ती

Kiran Gabu

स्थान

सनोसरा, सिहोर, भावनगर

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल अॅप इन्स्टॉल करा!
डाउनलोड करा