Post Image 1
Post Image 2

જમીન વેચવાની છેં જૂની સરતની

ગામ : ધનવાડા તાલુકો : બાવળા જીલો : અમદાવાદ જૂની સરત વાળી જમીન એક 5વીઘા છેં અને એક 18 વીઘા છેં. 5 વીઘા માં 1 બોર, ધાબા વાળી ઓરડી, G E B પાવર, એક ગટે, જમીન ની બાજુ માં નવી સુપર ઇંદ્રસિયલ પાર્ક 500 વીઘા માં છેં એકજ દીવાલ લાગે. 18 વીઘા રોડ ટચ્ચ G E B પાવર,તાર ફેન્સીંગ, એક બોર, એક પતરા વાળી ઓરડી. 80 લાખ એક વીઘા ના છેં

₹80

संपर्क तपशील

संपर्क व्यक्ती

ચિરાગભાઈ પટેલ

स्थान

धनवाडा, बावळा, अहमदाबाद

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल अॅप इन्स्टॉल करा!
डाउनलोड करा