Post Image 1
Post Image 2

ખેતી ની જમીન વેચવાની છે

સાડા અગીયાર વીઘા જમીન વેચવાની છે. ગામ - મોટીમારડ તા- ધોરાજી જી- રાજકોટ વીઘાના બાર લાખ પચાસ હજાર રાખેલ છે રૂબરૂ બેઠક મા થોડું ઘણું માન રાખવામાં આવશે.સુવિધામાં બે બોર છે બને સાડા આઠસો ફૂટના છે અને એક બોર થી જ ત્રણ પિયત થઈ જાય છે 15 નું કનેક્શન છે સાથે કેનાલ નું પાણી પણ આવે છે બારે માસ નું ફૂલ પાણી છે. ચાલુ વરસાદે પણ વાડી સુધી ફોર વ્હીલર વયજાય તેઓ પહોળો રસ્તો છે. મોટીમારડ ગામનો જસર્વે નંબર છે આજુબાજુ ફરતી બાજુમાં પટેલ પાડોશી છે.

₹1250000

संपर्क तपशील

संपर्क व्यक्ती

Hardik Patel

स्थान

मोटी मारड, धोराजी, राजकोट

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल ऐप इन्स्टॉल करा!
डाउनलोड करा