Post Image 1
Post Image 2
Post Image 3

ગીર ગાય વેચવાની છે

ત્રણ વેતરની ગીર ગાય હાલ ત્રણ-ચાર મહિનાની ગભાણ છે. વિયાણા પછી દોઢ વર્ષ સુધી દીવા દે છે.આઠ-નવ લિટર દૂધ હોય છે અતિશય જાતવાન ઓલાદ છે નીચે અતિ સુંદર અને સાચવેલી વાછડી છે.અમો ભાઈઓ નોખા થવાના હોવાથી વેચવાની છે.

₹51000

संपर्क तपशील

संपर्क व्यक्ती

નરષી ભાઈ સગર

स्थान

गोंडल, राजकोट

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल ऐप इन्स्टॉल करा!
डाउनलोड करा