Post Image 1

લેબ્રાડોર ફીમેલ ગલૂડિયાં પ્યૉર

ભાવ માં ફેરફાર થઈ જશે લેવાની કે કઈ પણ જાણવાની ઈચ્છા હોય તો ૮૩૨૦૯૮૮૦૯૦ આ નંબર પર વ્હોટ્સઅપ મેસેજ કરવો લેબ્રાડોર ફીમેલ પ્યૉર બ્રીડ ના ગલૂડિયાં હેવી બોન એપલ હેડ જર્મની લાઇન ને અમેરિકન લેબ્રાડોર ના ક્રોસ વેચવાના છે ને ફુલ ગેરંટી સાથે આપવામાં આવશે ૩૦ દિવસ ના છે ૨ મહિને અથવા ૪૫ દિવસ ના થયા પછી તમને સોંપવામાં આવશે ત્યાં સુધી વેક્સિન ને બીજી બધી પરક્રિયા કરી આપવા આવશે વરસ દિવસ નું થઈ ત્યાં સુધીની જવાબદારી અમારી રહેશે જો બ્રીડ માં કઈ પણ ફોલ્ટ નીકળે તો.

₹8000

संपर्क तपशील

संपर्क व्यक्ती

Devendrasinh Rathod

स्थान

भावनगर, भावनगर, भावनगर

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल अॅप इन्स्टॉल करा!
डाउनलोड करा