Post Image 1
Post Image 2
Post Image 3

મગફળી નો ભૂકો વેચવાનો છે

સાડા પાંચ (૫.૫) વીઘા નો ભૂકો છે,વીઘા ના લોકો ૬ કે ૭ હજાર ભાવ લેય છે,મારે ૫ હજાર માં આપી દેવાનો છે,૧૮ ની જારી નું વાવેતર હતું, લીલો નવો ભૂકો છે,ભાવ માં કોઈ ફેરફાર થશે નઈ,માલ માં તમે છેતરાશો નઈ ગેરંટી,જે ભાઈઓ ને લેવાની ઈચ્છા હોય તેજ કૃપા કરી ને ફોન કરજો ભગવાન,માલધારી ભાઈઓ હિંમત રાખજો વરહ નબળું આપડે નઈ,એક બીજાના સાથ સહકાર થી વરહ કાલ હોયુ જાહે ,જય માતાજી 🙏

₹5000

संपर्क तपशील

संपर्क व्यक्ती

દાના ભાઈ રબારી

स्थान

आखा, वंठली, जुनागड

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल ऐप इन्स्टॉल करा!
डाउनलोड करा