Post Image 1

ઝટકા મશીન કીટ યોજના

** કિસાન કેન્દ્ર ઝટકા કીટ યોજના નો લાભ લેવા માટે વહેલા તે પહેલા નાં ધોરણે નોંધણી કરવાની રહેશે.** 👉 ઝટકા મશીન કીટ નોંધણી માટે 👈 🔹 કિસાન કેન્દ્ર યોજના અંતર્ગત ઝટકા મશીન કીટ નોંધણી માટે આધાર કાર્ડ નાં આગળ/પાછળ બંને બાજુનાં ફોટા ૯૪૮૪૬ ૦૨૩૨૨ નંબર માં વોટ્સએપ કરવા. 🔹 જે યોજના ની નોંધણી કરવાની હોય તે યોજના નો નંબર વોટ્સએપ માં લખી ને મેસેજ કરવો. 🔹 નોંધણી કર્યા બાદ ૫-દિવસ ની અંદર આપની યોજના કીટ પાસ થશે તો ફોન કરી જાણ આપવામાં આવશે. 🔹 ફોન માં ખેડૂત મિત્ર ને જે સમય આપેલ હોઈ એ સમય એ જાહેરાત માં આપેલ એડ્રેસ પર થી રૂબરૂ લેવાની રહેશે. 🔹 નોંધણી કરવા માટે નો કોઈ ચાર્જ રાખેલ નથી. જે ખેડૂત મિત્રો ને કીટ નો લાભ લેવાનો હોઈ એવા ખેડૂત મિત્રો ને નોંધણી કરાવવી. ખોટી નોંધણી કરાવવી નહીં. 🔹 ખેડૂત મિત્રો એ જાહેરાત માં આપેલ કિંમત ભરવાની રહેશે. 🔹 જાહેરાત માં જે યોજના માં જે તે વસ્તુ લખેલ હશે એ વસ્તુ કીટ માં આવશે. 🔹 ખેડૂત મિત્રો ને જાહેરાત વાંચી સમજી અને વિચારી ને નોંધણી કરાવવાની રહેશે. 🔹 વધુ જાણકારી માટે ૯૪૮૪૬ ૦૨૩૨૨ આપેલ નંબર માં ફોન કરવો.

₹5600

संपर्क विवरण

संपर्क व्यक्ति

કિસાન કેન્દ્ર

स्थान

जामनगर

सुरक्षित। सरल। स्थानीय। इसी तरह पीपलाना पाने पर सौदे होते हैं।

समान पोस्ट्स

और देखें
Piplana Pane App Icon तेज़ पोस्टिंग और नवीनतम मूल्यों के लिए हमारा मोबाइल ऐप इंस्टॉल करें!
डाउनलोड करें