Post Image 1
Post Image 2
Post Image 3

ભેંસ વેચવાની છે બીજી વેતર

ભેંસ બીજું વેતર વ્યાશે 20 22 દિવસની કાચી 3આચર જન્મથી છે જવાબદારી સાથે દેવાની છે જેને લેવાની હોય તે જ ફોન કરે ફોટા વીડીયા મોકલવા નહીં આવે લેવાની ગણતરી હોય તો રૂબરૂ જોઈ જવું ખોટી અણી કાઢવી નહિ કિંમતમાં ફેરફાર નહીં થાય જોવા આવ્યા પછી વિચારશું

₹70000

संपर्क विवरण

संपर्क व्यक्ति

Dav Gadhavi

स्थान

कोलकी, उपलेटा, राजकोट

समान पोस्ट्स

और देखें
Piplana Pane App Icon तेज़ पोस्टिंग और नवीनतम मूल्यों के लिए हमारा मोबाइल ऐप इंस्टॉल करें!
डाउनलोड करें