ટોટલ બે ગાયો વેચવાની છે સાવ સોજી છે ફુલ જવાબદારીથી આપવાની છે એક ગાય બીજું વેતર બાર દિવસની વાણેલ છે નીચે વાસડો છે ત્રણ થી સાડા ત્રણ લીટર દૂધ આવે છે હાજરમાં બીજી ગાય ત્રીજું વેતર દસ દિવસની વાણેલ છે નીચે વાસડો છે ત્રણ લીટર દૂધ આવે છે હાજરમાં ગેમ તેને દોય લેવાની છૂટ બાયુ ભાઈઓ ને બાંધી છોડી લેવાની પણ છૂટ પેલી ગાય ની કિંમત 23,000 બીજી ગાય ની કિંમત 20000 લેવા માટે ફોન કરીને રૂબરૂ આવી જવું જોયા પછી કિંમતમાં થોડા ઘણો ફેરફાર કરી આપશુ નામ પરેશભાઈ મો 7201947960 ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
₹0
Mala Bhai Zala
देखने के लिए लॉगिन करें
गिर सोमनाथ, गुजरात
Dipak Bila Chudasma
देखने के लिए लॉगिन करें
जूनागढ़, गुजरात
Raju Solanki
देखने के लिए लॉगिन करें
जूनागढ़, गुजरात
મનસુખભાઈ વાઘેલા
देखने के लिए लॉगिन करें
जामनगर, गुजरात
Vasani Lalit
देखने के लिए लॉगिन करें
राजकोट, गुजरात
દેવ ચાવડા
देखने के लिए लॉगिन करें
राजकोट, गुजरात
भारत के सबसे बड़े कृषि वर्गीकृत प्लेटफॉर्म में शामिल हों! खरीदें, बेचें और कृषि के लिए आवश्यक सब कुछ खोजें।
हजारों कृषि विज्ञापनों का तत्काल एक्सेस प्राप्त करें
विज्ञापन ब्राउज़ करें, मूल्य जांचें और डीलरों से जुड़ें
अपने उत्पाद बेचें या जो चाहिए वह खोजें
भारत भर के 50,000+ किसानों द्वारा विश्वसनीय
भारत के सबसे बड़े कृषि वर्गीकृत प्लेटफॉर्म में शामिल हों!
50,000+ किसानों द्वारा विश्वसनीय