Post Image 1

બે વેચવાના છે બે બે મહિનાના છી લેવા

સાટે બકરીઓ લેવાની છે સફેદ લેવાનો વિચાર હોય તો કોલ કરવો ખોટા કોલ ના કરવા બે બે મહિનાના છે વિડીયો નાખવામાં આવશે બીજા ફોટા એક મોટો છે અને એક ફોટો છે બે દેવાના છે સાથે સામે થોડી બકરી ચાલે અથવા કાળ પકડી બકરી પણ ચાલે માથામાં ધોળું ટપકું ચાલે બકરીને લેવાની છે સાટા કરવાના છે વેચાતાં નથી દેવાના કોઈને એમ કહેવું નહીં બેઠાતા દેવા હોય કે નહીં નથી દેવાના ફોટા ના જેવા પહેલા પછી એમને બકરાના ફોટા નાખજો બકરીઓના ફોટા નાખી દેવાના બરોબર જે કંઈ લેવું હોય તો જ કોલ કરો ખોટા ખોલના. એક બકરાના ત્રણ હજાર કિંમત રાખેલી છે એમાં વેચવાના એ કંઈ નથી બે માંથી બે ના ત્રણ હજાર લેવાના છે એ સામે થોડી બકરી લેવાની છે એટલે કિંમત આપી છે વેચવાના નથી ધોળી કાળી બકરી ચાલે

₹300

संपर्क विवरण

संपर्क व्यक्ति

Arman Sama

स्थान

भद्रावडी, बोटाड

समान पोस्ट्स

और देखें
Piplana Pane App Icon तेज़ पोस्टिंग और नवीनतम मूल्यों के लिए हमारा मोबाइल ऐप इंस्टॉल करें!
डाउनलोड करें