Post Image 1
Post Image 2
Post Image 3

વઢીયારા ગોધલા વેચવા ના છે.

વઢીયારા ગોધલા બન્ને એકજ સરખા બે વાવણી કરી સીંગડે મોઢે પૂછડે ઉચાય લંબાઈ પગપાયે એક જ સરખા કોઈ પણ જાત ની ખોટ ખાપણ વગરના સાવ સોજા ફુલ જવાબદારી થી વેચવા ના છે.સાટા પણ કરવા ના છે. સાટા મા પેલી બીજી ધર ના દેશી ગોધલા સાલે

₹45000

संपर्क विवरण

संपर्क व्यक्ति

Arvind Lakhnotra

स्थान

ऊना, गिर सोमनाथ

समान पोस्ट्स

और देखें
Piplana Pane App Icon तेज़ पोस्टिंग और नवीनतम मूल्यों के लिए हमारा मोबाइल ऐप इंस्टॉल करें!
डाउनलोड करें