Post Image 1
Post Image 2
Post Image 3

બળદ વેચવાના છે

બળદ વેચવાના છે ફૂલ જવાબદારી મારવા બેસવાની દેશી બળદ છે ત્રણ વાવણી કરેલા છે કિંમતમાં નોર્મલ ફેરફાર થઈ જશે બળસાવ સોજા છે કોઈ જાતનો ફોલ્ટ નથી ડૂચા ના હિસાબે દઈ દેવાના છે ત્રણ બળદ છે મારી પાસે એટલે એક જોડ દઈ દેવી નકર એક બળદ દઈ દેવું એકની 40 હજાર કિંમત છે આખી જોડ ની કિંમત 30,000 દેશીની

₹3040

संपर्क विवरण

संपर्क व्यक्ति

Chhtrapal Sinh Jethva

स्थान

गडु, भनवद, देवभूमि द्वारका

समान पोस्ट्स

और देखें
Piplana Pane App Icon तेज़ पोस्टिंग और नवीनतम मूल्यों के लिए हमारा मोबाइल ऐप इंस्टॉल करें!
डाउनलोड करें