Post Image 1
Post Image 2
Post Image 3

ત્રણ ભેશુ વેચવાની છે

ત્રણ ભેશુ વેચવાની છે બીજું ત્રીજું ત્રીજું વેતર બેય ભેશુ વિઇયાગલ છે એક ભેંશ દશ દિવસ ની વિયાણી છે નીચે પાડો છે સાડા ચાર લીટર દૂધ આપે છે એક અઢી મહિના ની વીઇયાગલસે નીચે પડી છે પાસ સાડા પાંચ લીટર દૂધ આપે છે એક દશ દિવસ ની કાચી છે આગલા વેતર માં આઠ લીટર દૂધ હતું દોવામા સાવ સોજી યુ છે જવાબદારી લેવી હોય તો હરૂ બરૂ જોઈ જાવ દોઇ જાવ પાસ ટાણા દોવરાવા ની સુટ બાઇ ભાઈ ગમે તે દોઇ સકે ત્રણેય ભેશુ ની ફુલ જવાબદારી માં આપવા ની છે વીડિયો નાખવા માં નય આવે તમારે લેવી હોય તો દાયરેક વીયા આવો ત્રણેય ભેશુ ની કિંમત 330, ત્રણ લાખ ત્રીસ હજાર માં આપવા નીયુ છે એમાં ફેરફાર થોડોક ઘણો થાય જાય છે

₹330

संपर्क विवरण

संपर्क व्यक्ति

નગાજણ ભાઈ કેશવાલા

स्थान

माधवपुर, पोरबंदर

समान पोस्ट्स

और देखें
Piplana Pane App Icon तेज़ पोस्टिंग और नवीनतम मूल्यों के लिए हमारा मोबाइल ऐप इंस्टॉल करें!
डाउनलोड करें