Post Image 1
Post Image 2
Post Image 3

5 ગાય વેચવાની છે

સફેદ દેશી 3 વેતર 1 મહીનાની કાચી છે 2 વેતર મા 3 લીટર દુધ હતુ. કીંમત 11000 સફેદ છે પેલુ વેતર છે 6.5 મહીનાની ધાભણી છે કીંમત 7000 લાલ હોડકી છે પેલું વેતર છે 6.5 મહીનાની ધાભણી કીમત 15000. એક ગીર છે 2 વેતર વીયાછે 10.15.દીવસ ની કાચી છે પેલા વેતર મા 6 લીટર દૂધ હતું 4આચર ની જવાબદારી સાવ સોજી 27000

₹60

संपर्क विवरण

संपर्क व्यक्ति

અજય ચાવડા

स्थान

पोरबंदर

समान पोस्ट्स

और देखें
Piplana Pane App Icon तेज़ पोस्टिंग और नवीनतम मूल्यों के लिए हमारा मोबाइल ऐप इंस्टॉल करें!
डाउनलोड करें