Post Image 1
Post Image 2
Post Image 3

વેચવાની

ગાય વેચવાની છે પ્યૉર ગીર બિડ,6 ફૂટ ઊંચાઈ અને ગીર ક્રોસ નું બિડ પણ મુકાવેલ છે.૪&૫ દિવસ વ્યાજમ વાર છે . એની માં ૮ લિટર દૂધ આપતી હતી , બધી પ્રકારની ફુલ જવાબદારી ,આ પેલુ વ્યાજમ છે . જેને ગિર નો શોખ & દૂધ ખાવા માટે લેવાની હોય એમાં લોકો ફોન અથવા રુબરુ મુલાકાત કરવી, ખોટે ખોટા કોઈ લોકો પૂછપરછ માટે ફોન ન કરવા કિંમત 66000 એડ્રેસ: ગામ: સોનપરા ઝાંઝરિયા રોડ ઉપર તા: ગીર ગઢડા જિલ્લો :ગીર સોમનાથ

₹66000

संपर्क विवरण

संपर्क व्यक्ति

રજદિપસિંહ વાળા

स्थान

सोनपरा, गिरगधड़ा, गिर सोमनाथ

समान पोस्ट्स

और देखें
Piplana Pane App Icon तेज़ पोस्टिंग और नवीनतम मूल्यों के लिए हमारा मोबाइल ऐप इंस्टॉल करें!
डाउनलोड करें