Post Image 1

શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ

➡️ જેટ-વિક્રાંત બ્લોર ૧૦૦૦ લીટર ➡️ જેટ-વિક્રાંત ૧૦૦૦ લીટર ➡️ જેટ-રફાલ ૫૦૦ લીટર ➡️ અમારા સ્પ્રેપંપના ઉપયોગથી સમય, શક્તિ અને પૈસાની ઘણી બચત કરી સકાય છે. (સરકાર માન્ય સબસીડી) ➡️ અમારી કંપની ૧૦૦૦ તથા ૫૦૦ લીટરના અલગ અલગ સ્પે પંપના મોડલ બનાવે છે, જે સરળતાથી ઉપલબ્ધ થઈ શકશે. ➡️ અમારી કંપની કેમિકલ ટેંક સારી ગુણવતાવાળા વર્જિન મટીરીયલ્સ માંથી બનાવવામાં આવે છે. ➡️ સ્પ્રેપંપની ફ્રેમ હેવી ડયુટી પાઈપમાંથી બનાવવામાં આવે છે. ➡️ અમારી કંપનીના સ્પ્રેપંપ તજજ્ઞોની હાજરીમાં તૈયાર કરવામાં આવે છે. ➡️ સ્પ્રેપંપમાં ક્લચ ઓપરેટીંગ સિસ્ટમ હોવાથી સરળતાથી ઓપરેટ કરી શકાય છે. ➡️ એગ્રીકલ્ચરના અધ્યાપકો દ્વારા પરીક્ષણ તથા માન્યતા પ્રાપ્ત્ત થયેલ છે. ➡️ ટેન્કરની અંદર મિક્ચર સિસ્ટમ આપેલ છે. જેથી દવાનું સારી રીતે મિશ્રણ થાય છે અને દવાઓનો સારી રીતે છંટકાવ કરી શકાય છે. ➡️ અલગ અલગ પાર્ક કે બગીચામાં નળી તથા બ્લોર દ્વારા દવા સરળતાથી છાંટી શકાય છે. ➡️ સ્પ્રેપંપની વોટર ટેન્કમાં પાણી ભરવા માટે ઓટો વેન્ચ્યુરી સિસ્ટમ આપેલ છે.

₹0

संपर्क विवरण

संपर्क व्यक्ति

Shreeji Agro

स्थान

वांकानेर, मोरबी

सुरक्षित। सरल। स्थानीय। इसी तरह पीपलाना पाने पर सौदे होते हैं।

समान पोस्ट्स

और देखें
Piplana Pane App Icon तेज़ पोस्टिंग और नवीनतम मूल्यों के लिए हमारा मोबाइल ऐप इंस्टॉल करें!
डाउनलोड करें