Post Image 1
Post Image 2

સોમનાથ એગ્રો એજન્સી - નિયો બૅટરી ઓપરેટેડ સ્પેશિયલ પંપ

➡️ વજન ઉચકવાથી છુટકારો ➡️ થાક નો લાગે ➡️ હાથથી ચાલતો બેટરી ઓપરેટેડ પંપ ➡️ 1 દીવસનું કામ માત્ર 2 થી 3 કલાકમાં કરી શકાય છે. ➡️ બેટરી ઓપરેટેડ ડબલ મોટર હાઇપ્રેસશ પંપ. ➡️ બાગાયતી પાકો માટે ઉપયોગી. ➡️ શાકભાજી જેવા કે રીંગળ, મરચી, ટામેટામાં ઉપયોગી કરી શકાય. ➡️ જાળીએ વવાતા પાકો કે મગફળી, મગ, અડળ, ચણા માટે ઉપયોગી. ➡️ ૪ થી ૬ નોઝલનો ઉપયોગ. ➡️ વાપરવામાં સરળ.

₹12000

संपर्क विवरण

संपर्क व्यक्ति

Kirit Bhagwan Zala

स्थान

सूत्रपाड़ा, गिर सोमनाथ

सुरक्षित। सरल। स्थानीय। इसी तरह पीपलाना पाने पर सौदे होते हैं।

समान पोस्ट्स

और देखें
Piplana Pane App Icon तेज़ पोस्टिंग और नवीनतम मूल्यों के लिए हमारा मोबाइल ऐप इंस्टॉल करें!
डाउनलोड करें