Post Image 1

*જય શ્રી કષ્ટભંજન દેવ ગાય આધારીત

*જય શ્રી કષ્ટભંજન દેવ ગાય આધારીત પ્રોડકટ* 📲 *9904366150* 👉 અમારે ત્યાથી નીચે મુજબ ની ગાય આધારીત પ્રોડકટ મળશે તો આ પ્રોડક્ટ નો વપરાશ કરી ગાય પાલન ને પ્રોત્સાહન આપો. 👉 ઓલ ગુજરાત મા ડિલેવરી કરી આપવામા આવશે. ૧. પુજા હવન કે ઘરે કે મંદિર મા દરરોજ ધુપ કરવા માટે ગાય ના છાણ , ગૌ મુત્ર, અને વૈદિક અનુસાર ગાય ના પંચગવ્ય ઉમેરીને બનાવેલ ગૌ કાષ્ટ . જેનો દરરોજ ઘર કે ઓફિસ મા હવન કે ધુપ કરવામા આવે તો વાતાવરણ શુધ્ધ થાય છે અને પોઝિટિવીટી આવે છે. ૨. ઘર ના ગાર્ડન મા ઉગાડેલ શાક ભાજી અને ફુલ છોડ માટે સ્પેશિયેલ ગાય ના છાણ અને ગૌ મુત્ર માથી બનાવવા મા આવેલ ઓર્ગિનિક ખાતર . ૩. સ્મશાન ,હોટલ કે ઘર વપરશ માટે ગાય ના છાણ માથી બનાવવામા આવેલ ગૌ કાષ્ટ ( બાળવા માટે લાકડુ) *વધારે માહિતી માટે નીચેના નંબર પર સંપર્ક કરો* *કોલ કરો 👉 9904366150*

₹100

संपर्क विवरण

संपर्क व्यक्ति

Sanjay Mer

स्थान

गडाडा, बोटाड

समान पोस्ट्स

और देखें
Piplana Pane App Icon तेज़ पोस्टिंग और नवीनतम मूल्यों के लिए हमारा मोबाइल ऐप इंस्टॉल करें!
डाउनलोड करें