Post Image 1
Post Image 2
Post Image 3
Post Image 4
Post Image 5
Post Image 6

મહેન્દ્ર વ્યાસ 215

મહેન્દ્રા યુવરાજ 215 વેચવાનું છે 2018 નું મોડલ છે અને વન ઓનર છે સાથે ટુ વ્હીલર ટોલી સીતારામ નવી 2026 ની એક પણ ફેરો ભરેલ નથી સાથે ભાર માટેના છીપિયા નવા સાથે ગોલ્ડ લોઢીયો નવો સાથે ગોળ લોઢીયા ની ઘોડી નવી સાથે લેવલ કરવાનું એવી પ્લેટ નું પતરું નવું સાથે કોઈ સુવાળી દાતી નવી સાથે રાપ 72 નો ડગડાવાળોનો પાટલો નવો સાથે સાથ દાંડવાની ઓરણી પણ નવી ગેલ્વેનાઈઝમાં સાથે માઢ પણ નવો

₹255000

संपर्क विवरण

संपर्क व्यक्ति

Kishor Bhai Chudasama

स्थान

ओसा, मांगरोल, जूनागढ़

समान पोस्ट्स

और देखें
Piplana Pane App Icon तेज़ पोस्टिंग और नवीनतम मूल्यों के लिए हमारा मोबाइल ऐप इंस्टॉल करें!
डाउनलोड करें