Post Image 1
Post Image 2
Post Image 3

જાફરાબાદી ટોપલ ખડેલી

આ ખડેલી વેચવાની છે નવરાત્રિના પેલા દિવસે પેલું વેતર વિહાણી છે નીચે પાડો છે લેવી હોય તો રૂબરૂ જોઈ જાવી કોઈએ ફોટો વિડીયો નાખવા બાબતમાં એકદમ શાંત સ્વભાવની છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કડછ મંડેર રોડ ખેતલીયા બાપાના મંદિરની બાજુમાં

₹170000

संपर्क विवरण

संपर्क व्यक्ति

લીલાભાઈ મંડેરા

स्थान

मंडेर, पोरबंदर

समान पोस्ट्स

और देखें
Piplana Pane App Icon तेज़ पोस्टिंग और नवीनतम मूल्यों के लिए हमारा मोबाइल ऐप इंस्टॉल करें!
डाउनलोड करें