Post Image 1
Post Image 2
Post Image 3

gir gay

ગાય વેચવાની છે પ્યૉર ગીર બિડ,6 ફૂટ ઊંચાઈ અને ગીર ક્રોસ નું બિડ પણ મુકાવેલ છે.૪&૫ દિવસ વ્યાજમ વાર છે . એની માં ૮ લિટર દૂધ આપતી હતી , બધી પ્રકારની ફુલ જવાબદારી ,આ પેલુ વ્યાજમ છે . જેને ગિર નો શોખ & દૂધ ખાવા માટે લેવાની હોય એમાં લોકો ફોન અથવા રુબરુ મુલાકાત કરવી, ખોટે ખોટા કોઈ લોકો પૂછપરછ માટે ફોન ન કરવા કિંમત 65000 એડ્રેસ: ગામ: સોનપરા ઝાંઝરિયા રોડ ઉપર તા: ગીર ગઢડા જિલ્લો :ગીર સોમનાથ મોબાઇલ નંબર ૯૦૧૬૯૧૭૩૯૩,૯૨૭૫૨૧૭૧૧૨

₹65000

संपर्क विवरण

संपर्क व्यक्ति

Aryansinh Mori

स्थान

झांझरीया, गिरगधड़ा, गिर सोमनाथ

समान पोस्ट्स

और देखें
Piplana Pane App Icon तेज़ पोस्टिंग और नवीनतम मूल्यों के लिए हमारा मोबाइल ऐप इंस्टॉल करें!
डाउनलोड करें