N.A. થયેલી જમીન રહેવા માટે

NA થયેલી જમીન જોઈએ છે. જૂનાગઢથી સાસણ, તાલાળા, ધારી, આલિધ્રા, ભેંસાણ આસપાસ. અંતરિયાળ પણ ચાલશે. બજેટ અંદાજે 10 લાખ. રહેવા માટે જોઈએ, કુદરતી વાતાવરણ માં. લાંબા સમય માટે ભાડે ફાર્મ પણ ચાલે.

₹1000000

संपर्क विवरण

संपर्क व्यक्ति

વરદ સાવલા

स्थान

मेंदरडा, जूनागढ़

समान पोस्ट्स

और देखें
Piplana Pane App Icon तेज़ पोस्टिंग और नवीनतम मूल्यों के लिए हमारा मोबाइल ऐप इंस्टॉल करें!
डाउनलोड करें