Post Image 1
Post Image 2

બાલાજી પાર્ક -2 મકાન વેચવાનું છે

-:: *મોકાનું મકાન વેચવાનું છે* ::- નામ:-પરમાર હેમંતસિંહ ભીખાભાઈ મો.8140601451 પ્લોટ નંબર- 154/1, ડિફેન્સ કોલોની પાછળ, બાલાજી પાર્ક- 2 શેરી નંબર -3 જામનગર # કુલ જગ્યા 56.3 વાર, / 47 ચો.મી. ફૂટ #વાસ્તુશાસ્ત્ર મુજબનું બાંધકામ અને સંપૂર્ણ હવા ઉજાસ # પાર્કિંગ એરિયા(ફળિયું ) અને વરસાદ ના પાણીના સંગ્રહ માટે 10000 લિટરનો અંડર ગ્રાઉન્ડ પીવાના પાણીનો ટાંકો # સંપૂર્ણ પાલસ્તરના A1 ગ્રેડ પથ્થરનો ઉપયોગ કરેલ અને સંપૂર્ણ બાંધકામમાં અલ્ટ્રાટેક સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવેલ #સંપૂર્ણ ધાબા પર ચાઇના મોઝેક લગાવવામાં આવેલ અને વોટર પ્રુફિંગ કરવામાં આવેલ #આડોશ પાડોશ માં સારી લોકલીટી અને નોકરિયાત વર્ગના માણસો

₹1900000

संपर्क विवरण

संपर्क व्यक्ति

Hemantsinh Parmar

स्थान

जामनगर, जामनगर

समान पोस्ट्स

और देखें
Piplana Pane App Icon तेज़ पोस्टिंग और नवीनतम मूल्यों के लिए हमारा मोबाइल ऐप इंस्टॉल करें!
डाउनलोड करें