Post Image 1
Post Image 2
Post Image 3

2 ગીર ગાય વેચવાની છે

બે. ગીર ગાય ને બે વાસડી વેચવાની છે વાસડી ની ઉંમર સાત સાત મહિનાની છે બે ગીર ગાય વેચવાની છે લાલ ગીર ગાય વેચવાની છે ગાય વેતર બીજું છે 7 મહિનાની ગાભણ છે ચેક કરાવી લેવાની છૂટ ગાય ભાવનગર લાઇવ છે કાબરી ગાય બે મહિના ની ગાભણ છે ગાય પેલું વેતર છે સાત આઠ મહિનાની વિયાણેલ છે અઢી ત્રણ લીટર દૂધ કરે છૅ 3 ગીર ખુટ વેચવાનો છે બ્લેક ની ઉંમર અઢી વર્ષનો છે મોટો કાબરો ની ઉંમર અઢી વર્ષનો છે નાનો કાબરો ની ઉંમર દોઢ વર્ષનો છે ગામ ગાંગેચા તાલુકો માળીયા જીલ્લો જુનાગઢ 9978839015 9327640108

₹0

संपर्क विवरण

संपर्क व्यक्ति

Rahul Sisodiya

स्थान

केशोद, जूनागढ़

समान पोस्ट्स

और देखें
Piplana Pane App Icon तेज़ पोस्टिंग और नवीनतम मूल्यों के लिए हमारा मोबाइल ऐप इंस्टॉल करें!
डाउनलोड करें