Post Image 1
Post Image 2
Post Image 3
Post Image 4
Post Image 5
Post Image 6

મહેન્દ્ર યુવરાજ 215 વેચવાનું છે

મહેન્દ્રા યુવરાજ 215 વેચવાનું છે 2017 નું મોડલ છે અને વન ઓનર છે સાથે ટુ વ્હીલર ટોલી પણ 2026 ની નવે નવી નવી છે કોઈ સુવાળી દાંતી પણ નવી છે સાથે રાપનો પાટલો પણ છે સાથે હેવી પ્લેટ નું રેવલનું પતરું છે ભર માટેના શિપ્યા પણ છે નવા નવા ગોળ લોઢીયો પણ છે સાથે ગોળ લોઢીયા ની ઘોડી પણ છે સાથે પારા બાંધવા માટેનું હેવી પ્લેટ નું બમ્પર પણ છે સાથે સીલપેક ટેક્ટર પણ છે ડગરા વાળું 2021 નું મોડલ છે અને વન ઓનર છે 950 કલાક ચાલેલું છે સાથે તેમાં ડગરા પણ છે તેની કિંમત 1,65,000 રાખેલ છે

₹265000

संपर्क विवरण

संपर्क व्यक्ति

Kishor Bhai Chudasama

स्थान

ओसा, मांगरोल, जूनागढ़

समान पोस्ट्स

और देखें
Piplana Pane App Icon तेज़ पोस्टिंग और नवीनतम मूल्यों के लिए हमारा मोबाइल ऐप इंस्टॉल करें!
डाउनलोड करें