Post Image 1
Post Image 2
Post Image 3
Post Image 4
Post Image 5
Post Image 6

મહિન્દ્રા 475, સરપંચ MKM

મહિન્દ્રા 475 સરપંચ, મોડેલ,2010, (42hp) કાગળ બધા કમ્પ્લેટ એન્જીન ગિયર હાઇડ્રોલિક કંપની ફિટીંગ છે,85% કંડીશન આખું જનરલ બનાવેલ છે, ઓરિજનલ pu કલર, ટાયર, મોટા રિમોટ નવા,100%, નાના આખા,80% બેટરી નવી સેલ્ફ સ્ટાર્ટ, વાયરીંગ બધું કમ્પ્લેટ છે, કોઈપણ વસ્તુનો ફોલ્ટ નથી, ફૂલ જવાબદારી સાથે આપવાનું છે, ખેડૂત ભાઈ માટે સારામાં સારું ટ્રેક્ટર છે, કિંમત માત્ર ને માત્ર 2,00,000, તેમાં પણ ફેરફાર કરી આપશું, વધું માહિતી માટે અમારો સંપર્ક કરો, ગામ પ્રોપર અમરેલી, જોવા મળશે, વોટ્સએપ,9227151904

₹2

संपर्क विवरण

संपर्क व्यक्ति

Jaypal Bhai Rajput Bamaniya

स्थान

अमरेली

सुरक्षित। सरल। स्थानीय। इसी तरह पीपलाना पाने पर सौदे होते हैं।

समान पोस्ट्स

और देखें
Piplana Pane App Icon तेज़ पोस्टिंग और नवीनतम मूल्यों के लिए हमारा मोबाइल ऐप इंस्टॉल करें!
डाउनलोड करें