Post Image 1
Post Image 2
Post Image 3

જમીન વેચવાની

13 વીઘા ને 1 ગુઠો છે એકજ શેઢે એક કૂવો ફુલ પાણી 3 મોહમ લેયને પણ માડવી ઓરવી સકો તો પણ પાણી નો ડુકે લાઈટ કનેસન કપલીટ છે એક વીઘા ની કીમત 21 લાખ 50 હજાર છે એમા બેઠક થય સકે ફુલ જવાબદારી વારી જમીન છે કય પણ વાધા વીનાની 16 વીલ વારી ગાડી વાડીયે આવે છે પોરબંદર દ્વારકા હાઈવે લાગુ પડે અને પોરબંદર ખભાડીયા હાઈવે પણ લાગુ પડે બેય બાજુ હાઈવે છે 3 માઈલ ના રસ્તે થઈને વાડી નજીક થાય

₹2150

संपर्क विवरण

संपर्क व्यक्ति

Deva Odedra

स्थान

देगाम, पोरबंदर

समान पोस्ट्स

और देखें
Piplana Pane App Icon तेज़ पोस्टिंग और नवीनतम मूल्यों के लिए हमारा मोबाइल ऐप इंस्टॉल करें!
डाउनलोड करें