5 વિઘા થી 5000 હજાર વિઘા સુધી મળી જશે . બધી જમીન નો ભાવ ફેર ફાર થઈ જશે . ટોટલ 15 વિઘા જિલ્લો અમરેલી તાલુકો સાવરકુંડલા ભાવ 500000 લાખ વિઘા ના ફુલ પાણી વાળી જમીન રોડ થી 3 4 જમીન . . ટોટલ 7,5 વિઘા જિલ્લો અમરેલી તાલુકો ખાંભા ભાવ 16 લાખ નો વિઘા ફુલ પાણી વાળી જમીન આંબા નો બગીસો ગામ ના પાદર માં નદી ના કાઠે બગીસો ફુલ લોકેશન વાળી જમીન . ટોટલ 22 વિઘા જિલ્લો અમરેલી તાલુકો ખાંભા ભાવ 600000 લાખ વિઘા પાણી વાળી જમીન કૂવો ખાંભા રાજુલા હાઈવે રોડ તસ ની જમીન . . ટોટલ 12 વિઘા જિલ્લો અમરેલી તાલુકો ધારી ભાવ 500000 લાખ વિઘા પડતર જમીન સે રેવલ કરવી પડે એવી પાણી વાળો વિસ્તાર સે . . ટોટલ 10 વિઘા જિલ્લો અમરેલી તાલુકો ધારી ભાવ 8500000 લાખ વિઘા ફુલ પાણી વાળી જમીન . . ટોટલ 30 વિઘા જિલ્લો અમરેલી તાલુકો ખાંભા ભાવ 350000 લાખ વિઘા પાણી વાળો વિસ્તાર પડતર જમીન સે નવી શરત ની જમીન સે . . ટોટલ 16 વિઘા જિલ્લો અમરેલી તાલુકો સાવરકુંડલા ભાવ 350000 લાખ વિઘા ફુલ પાણી વાળી જમીન કૂવો tc સુવિધા વાળી જમીન . . ટોટલ 70 વિઘા જિલ્લો અમરેલી તાલુકો સાવરકુંડલા ભાવ 600000 લાખ વિઘા ફુલ પાણી વાળી જમીન રોડ ટચ જમીન . . ટોટલ 25 વિઘા જિલ્લો અમરેલી તાલુકો સાવરકુંડલા ભાવ 550000 લાખ વિઘા ફુલ પાણી વાળી જમીન ગામ થી અડધો કિલોમીટર દૂર . . ટોટલ 11 વિઘા જિલ્લો અમરેલી તાલુકો ધારી ગીર વિસ્તારમાં ભાવ 700000 લાખ લોકેશન વાળી જમીન . . ટોટલ 60 વિઘા જિલ્લો અમરેલી તાલુકો સાવરકુંડલા ભાવ 500000 લાખ ફુલ પાણી વાળી લોકેશન વાળી જમીન રોડ થી 2 કિમી અદ . . ટોટલ 18 વિઘા જિલ્લો અમરેલી તાલુકો સાવરકુંડલા ભાવ 450000 લાખ બગીસો આંબા નો ફુલ પાણી વાળી જમીન 3 થી 4 વર્ષ ના આંબા . . ટોટલ 25 વિઘા જિલ્લો જૂનાગઢ તાલુકો વિસાવદર ભાવ 850000 લાખ ફુલ પાણી વાળી સુવિધા રોડ ટચ, બોર,tc, ફુલ સુવિધા . . ટોટલ 40 વિઘા જિલ્લો જૂનાગઢ તાલુકો વિસાવદર ભાવ 750000 લાખ ફુલ પાણી વાળી જમીન રોડ થી 1 કિમી અદર સુવિધા મકાન,tc બધું કોન્લેટ ફુલ સુવિધા વાડીએ . . ટોટલ 80 વિઘા જિલ્લો અમરેલી તાલુકો ધારી 30 વિઘા નો બગીસો 50 વિઘા સાલુ જમીન ભાવ 750000 લાખ વિઘા ના સુવિધા ફાર્મ હાઉસ, જાળી ફિનિસીગ ,3 વર્ષ ના આંબા, લોકેશન વાળી જમીન,ગીર વિસ્તાર . . ટોટલ 25 વિઘા જિલ્લો અમરેલી તાલુકો ખાંભા 10 વિઘા નો બગીસો 15 વિઘા સાલુ જમીન ભાવ 850000 લાખ સુવિધા રોડ ટચ, લોકેશન વાળી જમીન,3 વર્ષ ના આબ . . ટોટલ 1180 વિઘા જિલ્લો -અમરેલી તાલુકો -સાવરકુંડલા સાલુ જમીન રેવલ જમીન પાણી વાળી ભાવ -700000 લાખ વિઘા ના સુવિધા- રોડ ટચ,ફાર્મ હાઉસ, . . . ટોટલ 272 વિઘા આજુ બાજુ જેટલી જમીન જોતી હોય એટલી મળી જશે જિલ્લો -અમરેલી તાલુકો -સાવરકુંડલા સાલુ જમીન રેવલ જમીન ભાવ -450000 લાખ વિઘા ના આજુ બાજુ જેટલી જમીન જોતી હોય એટલી મળી જશે સુવિધા -રોડ ટચ . . . ટોટલ 500 વિઘા જિલ્લો ભાવનગર તાલુકો મહુવા ડુંગરો અને રેવલ બંને જમીન સે ભાવ 350000 લાખ વિઘા ના . . . ટોટલ 300 વિઘા જિલ્લો -અમરેલી તાલુકો -સાવરકુંડલા પડતર જમીન પાણી વાળો વિસ્તાર ભાવ રોડ ટચ 4 લાખ અદર ના 350000 સરેરાશ બધી જમીન 330000 સુધી માં પતે આજુબાજુ 100 વિઘા મળી જશે સુવિધા -રોડ ટચ ની સે અને નદી સે બાજુ માં . . . ટોટલ 1200 વિઘા જિલ્લા- અમરેલી તાલુકો- સાવરકુંડલા સાલુ -50 વિઘા આજુ બાજુ પડતર- 1150 વિઘા ભાવ -350000 સુવિધા- 25 થી 30 જેટલા જુદા જુદા મકાન, ફાર્મ હાઉસ, સ્વિમિંગ પુલ . . . અમરેલી જિલ્લામાં ધારી સાવરકુંડલા ખાંભા રાજુલા તાલુકાની સસ્તા ભાવ થી જમીન લેવા કોન્ટેક કરો કેરી ના બગીચા,ફાર્મ હાઉસ,ફુલ પાણી વાળી જમીન, સોલાર પ્લાન માટે જમીન,વાડી જમીન લેવા માટે કોન્ટેક્ટ કરો ભાવ માં જમીન મળી જશે 4 લાખ થી સ્ટાર્ટ ભાવ જેટલી જોતી હોય એટલી મળી જશે
₹400000
પરબતભાઈ રબારી
देखने के लिए लॉगिन करें
जूनागढ़, गुजरात
Rahulsinh Chauhan
देखने के लिए लॉगिन करें
देवभूमि द्वारका, गुजरात
Dhanraj Gadhavi
देखने के लिए लॉगिन करें
देवभूमि द्वारका, गुजरात
Yash Ram
देखने के लिए लॉगिन करें
जूनागढ़, गुजरात
Ayan Malek
देखने के लिए लॉगिन करें
जामनगर, गुजरात
Arpan Bhadarka
देखने के लिए लॉगिन करें
राजकोट, गुजरात
भारत के सबसे बड़े कृषि वर्गीकृत प्लेटफॉर्म में शामिल हों! खरीदें, बेचें और कृषि के लिए आवश्यक सब कुछ खोजें।
हजारों कृषि विज्ञापनों का तत्काल एक्सेस प्राप्त करें
विज्ञापन ब्राउज़ करें, मूल्य जांचें और डीलरों से जुड़ें
अपने उत्पाद बेचें या जो चाहिए वह खोजें
भारत भर के 50,000+ किसानों द्वारा विश्वसनीय
भारत के सबसे बड़े कृषि वर्गीकृत प्लेटफॉर्म में शामिल हों!
50,000+ किसानों द्वारा विश्वसनीय