Post Image 1
Post Image 2
Post Image 3
Post Image 4
Post Image 5
Post Image 6

ગાય વેચવાની છે

ટોટલ ત્રણ ગાયો વેચવાની છે સાવ સોજી છે ફુલ જવાબદારીથી આપવાની છે એક ક્રોસ ગાય ત્રીજું વેતર 15 થી 20 દિવસની કાચી છે આગલા વેતરમાં સાડા છ લીટર દૂધ હતું લંબાઈ ઊંચાઈ ફુલ છે બીજી દેશી ગાય ત્રીજું વેતર 10 થી 12 દિવસની વાણેલ છે નીચે વાસડો છે ત્રણ લીટર દૂધ આવે છે હાજરમાં ત્રીજી ગાય પહેલું વેતર હોડકી એક મહિના દિવસની કાચી છે સાવ સોજી છે ત્રણે ગાયો સાવ શોધી છે શાંત સભાની છે ગમે તેને દોય લેવાની છૂટ બાયુ ભાઈઓ ને બાંધી છોડી લેવાની પણ છૂટ પેલી ક્રોસ ગાયની કિંમત 32,000 બીજી ગાય ની કિંમત 18000 પહેલું વેતર હોડકી ની કિંમત 16000 લેવા માટે ફોન કરીને રૂબરૂ આવી જવું જોયા પછી કિંમતમાં થોડા ઘણો ફેરફાર કરી આપશુ નામ પરેશભાઈ મો 7201947960 ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ

₹0

संपर्क विवरण

संपर्क व्यक्ति

Paresh Bera

स्थान

गुंदरण, तलाला, गिर सोमनाथ

समान पोस्ट्स

और देखें
Piplana Pane App Icon तेज़ पोस्टिंग और नवीनतम मूल्यों के लिए हमारा मोबाइल ऐप इंस्टॉल करें!
डाउनलोड करें