Post Image 1
Post Image 2
वीडियो पोस्टर 3

🐄🌾 ગીર ગાયો અને હોળકા વેચવાનાં છે 🌾🐄

ખેડૂત મિત્રો માટે સારી તક! 🔹 કુલ 18–20 ગાયો ઉપલબ્ધ 🔹 8–10 હોળકા (3 વર્ષથી ઉપરના) 🔹 13–14 ગાયો દોહવા લાયક 🔹 આખા દિવસનું કુલ દૂધ ઉત્પાદન આશરે 70 લીટર 🔹 અંદાજે 90% ગાયો અને હોળકા ગીર જાતનાં છે. 💬 ખાસ નોંધ: સુખમાં જાય તો ભાવની ચિંતા કરવાની નથી; યોગ્ય ભાવ સામે જોઈશું. 📞 વધુ માહિતી અને ખરીદી માટે સંપર્ક કરો.

₹300000

संपर्क विवरण

संपर्क व्यक्ति

Vijay Ambaliya

स्थान

सरमत, जामनगर

समान पोस्ट्स

और देखें
Piplana Pane App Icon तेज़ पोस्टिंग और नवीनतम मूल्यों के लिए हमारा मोबाइल ऐप इंस्टॉल करें!
डाउनलोड करें