Post Image 1

10 વિઘા જમીન રોડ થી બીજું ખેતર

ફુલ નેસર પાણી વાળી જમીન ટ્રક ચાલુ ચોમાસે જાય તેવો રસ્તો આજુ બાજુ માં પટેલ નો રહેણાક પાડોશ નજીક માં નદી હોવાથી પાણી ની લાઇન પણ નાખી શકો નાગલપુર ગામ જુનાગઢ જિલ્લો મેંદરડા તાલુકો ફાર્મ હાઉસ પણ કરી શકો ૧૮/૧૯ ના ભાવ ચાલે છે.ત્યાં ૧૫ લાખ માં વિઘા ના વેલા તે પેલા હો ભાઈ

₹1500000

संपर्क विवरण

संपर्क व्यक्ति

Vinay Bhai Ahir

स्थान

नागलपुर, मेंदरडा, जूनागढ़

समान पोस्ट्स

और देखें
Piplana Pane App Icon तेज़ पोस्टिंग और नवीनतम मूल्यों के लिए हमारा मोबाइल ऐप इंस्टॉल करें!
डाउनलोड करें