Post Image 1
Post Image 2
Post Image 3

ભોજાભાઈ , B, ઝાલા

વેચવા ના છે બળદ ગાડા ના વીલ પેટ અને એકસલ સ હીત કપલીટ ચાલુ કડીકસન કિંમત છે. 10,000. હજાર છે વેચવા ના છે. સાગના. ધોસરા એક ગાડા નૂ ધોસરૂ છે સાત આઠ સાતી ના ધોસરા છે. લેવા હોય તો ફોન કરવો વેચવા નો છે બોર નો કેચીગ હેવી. દસ નો. દસ. કેજી. 20. ફુટ. કિંમત છે. 6000. હજાર છે વેચવા નો છે બોર નો બંબો. સવા નો હેવી દસ. ગેજી કેબલ બંબો છે. 250. ફુટ છે કિંમત છે એક મિટર ના. 70, રૂપિયા છે વેચવા ની છે એક સાયકલ એની કિંમત છે. 1000. હજાર છે લેવા ની હોય તો ફોન કરવો. ફોન નંબર છે. 8000715713. છે વેચવા ની છે એક ભેસ ત્રીજા વેતર વિયાણી છે ,,,30. દિવસ ની વિણાલ છે નીચે પાડો છે એક દિવસ નૂ 12. 11. લીટર છે ભેસ દોવા માં સાવ સોજી છે પોચી છે. કિંમત છે. 125000 એક લાખ પચીસહજાર છે લેવા ની હોય તો ફોન કરજો વેચવા નો છે મગફળી નો ચારો અથવા ભૂકો. 6. છ. વીઘા જમીન છે. લીલવણી પાદળી વાળો છે. કિંમત છે. 40. 000. ચાલીસ હજાર છે લેવા નો હોય તો ફોન કરજો. ફોન નંબર છે. 8000715713. છે

₹125000

संपर्क विवरण

संपर्क व्यक्ति

ભોજા ભાઈ ઝાલા

स्थान

वधावी, जूनागढ़

समान पोस्ट्स

और देखें
Piplana Pane App Icon तेज़ पोस्टिंग और नवीनतम मूल्यों के लिए हमारा मोबाइल ऐप इंस्टॉल करें!
डाउनलोड करें