સુરત સ્થિત ટ્રાવેલ્સ ઓફિસ માટે બુકિંગ અને ઓફિસનું કામ સંભાળી શકે એવો માણસ જોઈએ. કામમાં મુસાફરોનું બુકિંગ કરવું, ફોન પર માહિતી આપવી, પાર્સલ અને મુસાફરોનું નોંધણી કામ તથા ઓફિસનું સામાન્ય કામ શામેલ છે. રહેવાની અને જમવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે. શરતો: • લખવું-વાંચવું આવડતું હોવું જોઈએ • મોબાઇલ અને ફોન હેન્ડલ કરી શકે • ઈમાનદાર અને જવાબદાર હોવું જરૂરી • દારૂનો નશા કરનાર વ્યક્તિ ન ચાલે • લાંબા ગાળે કામ કરવા તૈયાર હોવું જોઈએ અગાઉથી કોઈ ઉપાડ આપવામાં આવશે નહીં. પગાર અનુભવ અને કામ મુજબ નક્કી થશે. ફક્ત ગંભીર અને જવાબદાર વ્યક્તિઓ જ સંપર્ક કરે.
₹0
Bharatbhai Rathod
देखने के लिए लॉगिन करें
गिर सोमनाथ, गुजरात
Jayu Ahir
देखने के लिए लॉगिन करें
राजकोट, गुजरात
Aniruddhsinh Jadeja
देखने के लिए लॉगिन करें
राजकोट, गुजरात
Yashpalsinh Gohil
देखने के लिए लॉगिन करें
भावनगर, गुजरात
તેજસ કણજરીયા
देखने के लिए लॉगिन करें
बोटाड, गुजरात
Dharmrajsinh Vadher
देखने के लिए लॉगिन करें
देवभूमि द्वारका, गुजरात
भारत के सबसे बड़े कृषि वर्गीकृत प्लेटफॉर्म में शामिल हों! खरीदें, बेचें और कृषि के लिए आवश्यक सब कुछ खोजें।
हजारों कृषि विज्ञापनों का तत्काल एक्सेस प्राप्त करें
विज्ञापन ब्राउज़ करें, मूल्य जांचें और डीलरों से जुड़ें
अपने उत्पाद बेचें या जो चाहिए वह खोजें
भारत भर के 50,000+ किसानों द्वारा विश्वसनीय
भारत के सबसे बड़े कृषि वर्गीकृत प्लेटफॉर्म में शामिल हों!
50,000+ किसानों द्वारा विश्वसनीय