Post Image 1

મગફળી સોરઠ ગોલ્ડ જીજી 35 નંબર

સોરઠ ગોલ્ડ મગફળી જીજી 35 ખેડૂત પાસેથી ખેડૂત ખરીદે ઓરીજનલ મગફળીનું બિયારણ જુનાગઢ યુનિવર્સિટી દ્વારા સંશોધિત કરેલ અને ભલામણ કરેલ નવી જ વેરાઈટી બિયારણ ઉપલબ્ધ છે 2026 માં ચાલુ વર્ષે જે બિયારણ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી માંથી મેળવી અને વાવેતર કરેલું હતું બધી જવાબદારી ખાતરી બંધ સાથે આપવાની છે  તે મગફળી અત્યારે તૈયાર છે જે કોઈ ખેડૂત મિત્રોને જોતી હોય તો લિમિટેડ સ્ટોક છે નીચે આપેલ નંબર પર કોન્ટેક્ટ કરવો સોરઠ ગોલ્ડ મગફળીના બિયારણ માટે સંપર્ક કરો  જિલ્લો.જુનાગઢ

₹1900

संपर्क विवरण

संपर्क व्यक्ति

Bhavik Kumbhani

स्थान

केशोद, जूनागढ़

समान पोस्ट्स

और देखें
Piplana Pane App Icon तेज़ पोस्टिंग और नवीनतम मूल्यों के लिए हमारा मोबाइल ऐप इंस्टॉल करें!
डाउनलोड करें