Post Image 1
Post Image 2
Post Image 3

બે ભેસું ને એક પાડો વેચવાના છે

પેલી ભેંસ છ દિવસની વિહાણેલ ત્રણ આશર 5 લિટર દૂધ નીચે પાર્ટી બીજી ભેંસ 15 થી 20 દિવસની કાચી આગલા વેતરે સાડા સાત થી આઠ લીટર દૂધ હતું સાવ સોજી ત્રીજા નંબરનો પાડો ચાર દાતે સાવ સોજો ઓરીજનલ જાફરાબાદી જેને લેવો હોય તે જ ફોન કરે ત્રણે ત્રણ જાફરાબાદી છે અને સાવ સોજા

₹260

संपर्क विवरण

संपर्क व्यक्ति

Mansur Asaniya

स्थान

टींबडी, सूत्रपाड़ा, गिर सोमनाथ

समान पोस्ट्स

और देखें
Piplana Pane App Icon तेज़ पोस्टिंग और नवीनतम मूल्यों के लिए हमारा मोबाइल ऐप इंस्टॉल करें!
डाउनलोड करें