Post Image 1

કબૂતર વેચવાનાં છે

🐦 કબૂતર વેચવાનાં છે 🐦 કુલ 8 નંગ ઉપલબ્ધ છે. 🔹 1 કન્ફર્મ ઈંડા-બચ્ચાની ચાલુ જોડી 🔹 1 મોજાવાળી માદા 🔹 1 મોજાવાળો નર 🔹 1 ઉડાનનો પઠો (નર) 🔹 1 જોડી ઉડાનના પઠાની 🔹 1 કટ મોજાવાળો ઉડાનનો પઠો 💰 કિંમત: ₹250 પ્રતિ નંગ ફિક્સ 📌 બધા 8 કબૂતર એકસાથે જ આપવાના છે. 📍 લોકેશન: માંગરોળ (MANGROL) 🎥 કબૂતરોના વીડિયો પર્સનલમાં મળી જશે. 📩 જેને પણ લેવાના હોય તે પર્સનલમાં મેસેજ કરે. 🐦 ખરીદવા ઇચ્છુક મિત્રો જ સંપર્ક કરે.

₹250

संपर्क विवरण

संपर्क व्यक्ति

Saifullah Bichara

स्थान

मांगरोल, जूनागढ़

समान पोस्ट्स

और देखें
Piplana Pane App Icon तेज़ पोस्टिंग और नवीनतम मूल्यों के लिए हमारा मोबाइल ऐप इंस्टॉल करें!
डाउनलोड करें