Post Image 1
Post Image 2
Post Image 3

ગીર ગાય વેસવાની છે

આ ગીર ગાય ના સાટા કરવા હાલ માં દોવા દીયે તન તન લીટર દૂધ બેઇ ટાયમ નૂ પેલું વેતર છે ગમે એને દોય લેવાની સૂટ ખાણ ઉપર દોવા દે પાસી ફરી પણ ગય છે તન મહિના નો ગાભ છે ટોટલ જવાબદારી પેટ આસર ની ગાઇ ગજે પૂરી છે કોઇ પાસે સારી ખડેલી હોય તો કેજો હાટા કરવા બે અઢી વર્ષ ની તો આ નંબર મા વીડિયો મોકલ જો

₹0

संपर्क विवरण

संपर्क व्यक्ति

Satish Maraj ગોસ્વામી

स्थान

चाचलाणा, कल्याणपुर, देवभूमि द्वारका

समान पोस्ट्स

और देखें
Piplana Pane App Icon तेज़ पोस्टिंग और नवीनतम मूल्यों के लिए हमारा मोबाइल ऐप इंस्टॉल करें!
डाउनलोड करें