Post Image 1
Post Image 2
Post Image 3

માંડવીનો પાલ વેચવાનો છે ગિરનાર 4

માંડવીનો પાલ વેચવાનો છે કુલ ચાર ઢગલા છે બે ગિરનાર ચારના અને બે 37 નંબર માંડવાના છે જે કોઈને લેવું હોય એ રૂબરૂ મળે ફોન માથે કેટલા ટ્રેક્ટર થાય અને કેટલો થશે એ કોઈ અંદાજો નથી રૂબરૂ આવીને જોઈ લેવું બધા ઢગલા ને અલગ અલગ કિંમત છે રૂબરૂ આવો અને જોઈને કિંમત કરી દેવામાં આવશે

₹50000

संपर्क विवरण

संपर्क व्यक्ति

Prakash J. Vagh

स्थान

सणोसरी, लालपुर, जामनगर

समान पोस्ट्स

और देखें
Piplana Pane App Icon तेज़ पोस्टिंग और नवीनतम मूल्यों के लिए हमारा मोबाइल ऐप इंस्टॉल करें!
डाउनलोड करें