Post Image 1
Post Image 2
Post Image 3

સેમસંગ ગેલેક્સી જે7 મોબાઈલ

જુનો મોબાઇલ ફોન સેમસંગ ગેલેક્સી જે7 મોબાઈલ ચાર્જ સાથે વેચવાનો છે. ₹.1300/+ ભાવ. પહેલા Google Pay કરવાના રહે છે. કુરીયર દ્વારા તમારા ઘરે મોકલી આપ છું. ડીસ્પ્લે ઉડી ગયેલ છે. ડીસ્પ્લે બદલવાની જરૂર પડે છે. બેટરી બેકઅપ સારું છે અને બીજો કોઈ પ્રોબલેમ નથી.

₹1300

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Chopda Kanti

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

ઠાકર શેરડી, ખંભાળિયા, દેવભુમિ દ્વારકા

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો