લાઈટ ફિટિંગ મા ઉપયોગ થતા હથિયાર વેચવાના છે જે ઇલેક્ટ્રિશિયન ભાઈ ફિનિશિંગ વાળુ કામ કાજ કરતા હોય એને ખુબજ ઉપયોગી છે ટોટલ ત્રણ ધ્રિલ છે એમા બે હેમર ધ્રીલ છે એક સાદુ છે ગ્રાઈડર છે હથોડિ લેવલ સાદુ લેજર લેવલ પણ છે ધ્રિલ ના પાના દિવાલ તથા મારબલ ના રિંગ પાના છે ફિક્સ પાના છે માપવાની ટેપ છે 5 મિટર ની વોલ પ્લગ છે બે સાઈઝ મા બે તણી છે નાની તથા એની બ્લેડ છે તથા બિજા ટુલસ છે અને ક્લિપિંગ ટુલ સાથે ક્લીપો પણ આપિશ 1mm 1.5mm 2.5mm 4mm જે ભાઈ સ્પેશિયલ લાઈટ ફિટિંગ નુ કામ કાજ કરતો હશે એને એને કોઈ પણ વસ્તુ વસાવવી નય પડે અને એવન કોલેટિ ની વસ્તુ છે બધી અને સાવ નવી છે અને ધ્રિલ બિટ 90% નવી છે બધી બિજી ઘણિ વસ્તુ છે જે ફોટા મા નથી દેખાતી પણ કાળા થેલા નિ અંદર રહેલી છે
₹10000
સંપર્ક વ્યક્તિ
Prashant Bhogayata
મોબાઇલ નંબર
જોવા માટે લોગિન કરોસ્થાન
નાવદ્રા, કલ્યાણપુર, દેવભુમિ દ્વારકા
Kaushik Gosai
જોવા માટે લોગિન કરો
જામનગર, ગુજરાત
Nikunj Kothadiya
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
Shailesh Bhut
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
Bhikhu Bhochiya
જોવા માટે લોગિન કરો
દેવભુમિ દ્વારકા, ગુજરાત
Dilipbhai Khunti
જોવા માટે લોગિન કરો
પોરબંદર, ગુજરાત
Rudubha Zala
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ! ખરીદો, વેચો અને કૃષિ માટે જરૂરી તમામ વસ્તુઓ સરળતાથી શોધો.
હજારો કૃષિ જાહેરાતોનો ત્વરિત ઍક્સેસ મેળવો
જાહેરાતો બ્રાઉઝ કરો, ભાવો તપાસો અને ડીલર્સ સાથે જોડાઓ
તમારા ઉત્પાદનો વેચો અથવા જે જોઈએ તે શોધો
ભારતભરના 50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ!
50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર