Post Image 1
Post Image 2
Post Image 3

ગીર ગાય વેચવાની છે.

10 લીટર દૂધ ની સંપૂર્ણ જવાબદારી, બીજું વેતર વ્યાવાની છે. મહિનો દીવસ જેવી કાચી છે. સરકાર દ્વારા ગાય ને દૂધ હરીફાઈ નું પ્રમાણ પત્ર મળેલ છે, દોવા માં સાવ પોચી, ભાવ માં જાજો ફેરફાર નઈ થઈ શકે... whatsapp:> 9099080185 mobail no:>8141281327

₹88000

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Sravan Parmar

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

જેતપુર, જેતપુર, રાજકોટ

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો