Post Image 1
Post Image 2
Post Image 3

1. એક માણસની જરૂર છે, પગાર 9000 રૂપિયા. 2. પતિ-પત્ની બંને કામ કરવા તૈયાર હોય તો: 11000 (અગિયાર હજાર રૂપિયા ).

🎯 મારૂ ગામ પાવટીમાં મારા ખેતર કામકાજ માટે એક સક્ષમ કર્મચારીની તાત્કાલિક જરૂર છે, જેને ખેતીવાડીના તમામ કામોનો અને પશુપાલનનો સારો અનુભવ હોવો જોઈએ. ➡️ કામની વિગતો નીચે મુજબ છે: 1️⃣ યોગ્ય રીતે ખેતીનું સંચાલન કરી શકો અને પશુઓની સંભાળ રાખી શકો. વ્યક્તિ ખેતી અને પશુપાલનમાં સારો અનુભવ ધરાવતી હોવી જોઈએ. 2️⃣ ૩ ભેંસ અને ૧ ગાય - પશુઓની સંભાળ તથા ખોરાક અને સ્વાસ્થ્ય જાળવવાનો સંપૂર્ણ અનુભવ હોવો જોઈએ. 3️⃣ વ્યક્તિ ઇમાનદાર અને જવાબદાર હોવી જોઈએ (અયોગ્ય આદતોથી દૂર - વ્યક્તિ દારૂનો વ્યસની ન હોવો જોઈએ). 🏡 મારા તરફથી મળતી સુવિધા ઓ નીચે મુજબ છે : 1️⃣ અપરિણીત (કુંવારા) કર્મચારી માટે, મારા તરફથી દિવસમાં ત્રણ વખતનું ભોજન નિ:શુલ્ક આપવામાં આવશે. 2️⃣ રહેવા માટે અલગથી રહેઠાણની (રૂમની) વ્યવસ્થા મળશે. ➡️રસ ધરાવતા ઉમેદવારો નીચેના નંબર પર સંપર્ક કરે. 📞 મારો સંપર્ક કરવામાટે નો નંબર : જીલુભાઈ આહિર : 9429214815 સ્થળ (ગામ) : પાવટી ➡️કુશળ અને જવાબદાર વ્યક્તિ ને પ્રાથમિકતા આપવામા આવસે.

₹9000

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

જીલુભાઈ સોલંકી

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

પાવટી, કોડીનાર, ગીર સોમનાથ

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો