Post Image 1
Post Image 2
Post Image 3

Gir Gay ત્રણ 35000 હજાર મા

1 બીજુ 3 વેતર એક આસર નાનો Gir Gay ત્રણ ગાય આપી દેવાની છે 1 બીજુ 3 વેતર એક આસર નાનો છે તેમાં જીની સેડ ફૂટે 4 મહિનાની આસ પાસ વ્યાની નીચે વાસડી. /2 ત્રીજુ વેતર 4,5 5 મહિના આસ પાસ નિસે વાસળો હતો મરી ગયો દેવામા સોજી પાસી ઘીનું પન થઈ ગય છે 3. બીજા વેતર મા 6 મહિને વ્વય ગઈતી એને દોતા નથી એ પણ પાસી ઘીનું થઈ ગઇ છે તનેય ભેરી આપવાની છે 35000 હજાર મા

₹35000

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Bhikhan Bharai

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

ભાયાવદર, ઉપલેટા, રાજકોટ

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો