Post Image 1
Post Image 2
Post Image 3

2 ભેસ વેચવાની છે

બેય પેલા વેતર મા છે 1 ભેસ ને 1 મહિના નો ગાભ છે 2 ભેસ ને દોઢ મહિના નો ગાભ છે હાલ મા બેય ભેસ માં 3 3 લીટર દુધ છે બેય ટાએમ દોવા દે છે બેય ભેંશ સારી છે ઘર ની છે બોવ સારી ભેસ છે ચારો નથી એટલે આપી દેવા ની છે મોં.. 9173024475 બીજા 9512969774

₹220000

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Vesra Ajay

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

પાનેલી, કલ્યાણપુર, દેવભુમિ દ્વારકા

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો