Post Image 1
Post Image 2
Post Image 3

આ ભેંસ વેચવાની છે

આ ભેંસ વેચવાની છે ચોથો વેતર નીચે પાડી છે આગલા વેતરમાં એક ટાઈમ 9 લીટર દૂધ હતું હાજરમાં 4 લીટર દૂધ છે 4 દિવસની વિયાણેલી છે ફુલ જવાબદારીથી આપવાની છે ગામ સેમરવાવ દેવડી તાલુકો તાલાળા જિલ્લો ગીર સોમનાથ સકીલ ભાઈ

₹0

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Sakil Chorvada

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

સેમરવાવ, તલાલા, ગીર સોમનાથ

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો