Post Image 1

ઈલેક્ટ્રીક કારીગર જોઈએ છે

🔧 ટેસનિક ઈલેક્ટ્રિક કંપનીમાં ઇલેક્ટ્રિકલ ટેક્નિશિયનની ભરતી! 🔌 📍 ભાડજ, અમદાવાદ અમે શોધી રહ્યા છીએ જવાબદાર અને અનુભવી ઇલેક્ટ્રિકલ ટેક્નિશિયન: ✅ 2 વર્ષથી વધુ અનુભવ ફરજિયાત ✅ ફેન ફિટિંગ, ગીઝર ફિટિંગ, વાયરિંગ અને ફોલ્ટ સુધારવાનું કામ આવડવું જોઈએ ✅ મીટર કનેક્શન, પેનલ, રીપેર વર્ક અને ગ્રાહક વ્યવહારની સમજ હોવી જોઈએ ✅ 🏍️ કામ માટે જરૂરી બાઈક કંપની તરફથી આપવામાં આવશે 🕘 સમય: સવારે 9:30 થી સાંજના 7:30 🛑 રજા: રવિવાર બંધ 📅 વાર્ષિક રજાઓ: ✔️ 12 CL | ✔️ 12 તહેવાર રજા | ✔️ PL ઉપલબ્ધ 💰 પગાર: ₹16,500 થી શરૂ (અનુભવ મુજબ વધે) 📞 સંપર્ક કરો: 92281 28371 📩 Email: [email protected] 🌐 www.tesniq.com

₹16500

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Dinesh Kothiya Ahir

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

અમદાવાદ, અમદાવાદ, અમદાવાદ

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો