ટોટલ ચાર ગાયો વેચવાની છે બે ગાયો દેશી ને બે ગાયો ઓરીજન ગીર એક હોટકી ગીર બીજું વેતર દસ દિવસની કાચી છે આગલા વેતરમાં સાડા પાંચ લીટર દૂધ હતું બીજી ગાય બીજું વેતર એક મહિના દિવસની વાણેલ છે નીચે વાસડો છે સાડા ત્રણ થી ચાર લીટર દૂધ આવે છે ત્રીજી દેશી ગાય માકડી ત્રણ દિવસ ની વાણેલ છે નીચે કાબરી વાંસળી છે ત્રણ થી ચાર લીટર દૂધ આવે છે ચોથી ગાય ત્રીજું વેતર ચાર દિવસ ની વાણેલ છે નીચે વાસડો છે ચાર લીટર દૂધ આવે છે ટોટલ ચારે ગાયો સાવ સોજી છે શાંત સભાની છે ગમે તેને દોય લેવાની છૂટ બાયુ ભાઈઓ ને બાંધી છોડી લેવાની પણ છૂટ બે ગીર ગાયો બીજા વેતરની બે દેશી ગાયો ત્રીજા વેતરની છે પેલી ગાય ની કિંમત 45,000 બીજી ગાયની કિંમત 30000 ત્રીજી ગાય ની કિંમત 27,000 ચોથી ગાય ની કિંમત 23,000 લેવા માટે ફોન કરીને રૂબરૂ આવી જવું જોયા પછી કિંમતમાં થોડા ઘણો ફેરફાર કરી આપશુ બધી ભેગી પણ આપવાની છે અલગ અલગ પણ આપવાની છે નામ પરેશભાઈ મો 7201947960 ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
₹0
ભીખા ભાઈ સોલંકી
જોવા માટે લોગિન કરો
ગીર સોમનાથ, ગુજરાત
રૂપેશ વિકાણી
જોવા માટે લોગિન કરો
અમરેલી, ગુજરાત
Axay Kambaliya
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
Hathubhai Garaiya
જોવા માટે લોગિન કરો
અમરેલી, ગુજરાત
Samat Mori
જોવા માટે લોગિન કરો
પોરબંદર, ગુજરાત
Bharat Kamliya
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ! ખરીદો, વેચો અને કૃષિ માટે જરૂરી બધું શોધો.
હજારો કૃષિ જાહેરાતોનો ત્વરિત ઍક્સેસ મેળવો
જાહેરાતો બ્રાઉઝ કરો, ભાવો તપાસો અને ડીલર્સ સાથે જોડાઓ
તમારા ઉત્પાદનો વેચો અથવા જે જોઈએ તે શોધો
ભારતભરના 50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ!
50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર