ગીર ઓડકી વેચવાની છે બીજુ વેતર ગાભણ છે હાલ ૭ થી ૮ દિવસ ની કાચી છે આગલા વેતર મા ૫+૫.. લીટર દૂધ આવતું સાવ સોજી છે બધીજ જવાબદારી થી આપવાની છે ઊંચાઈ લંબાઈ પૂરી છે હાડ ગજું પૂરું છે ગામ ગુણવંતપુર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ નામ જુનેદ ભાઈ મો:-7046632067 લેવા માટે રૂબરૂ આવી જવું ગાય ની કીમત:-32000 રાખેલ છે રૂબરૂ જોયા પછી કિંમતમાં થોડો ફેરફાર કરવામાં આવશે
₹32000
સંપર્ક વ્યક્તિ
જુનેદભાઈ બ્લોચ
મોબાઇલ નંબર
જોવા માટે લોગિન કરોસ્થાન
ગુણવંતપુર, પાટન વેરાવળ, ગીર સોમનાથ
Paresh Parmar
જોવા માટે લોગિન કરો
ગીર સોમનાથ, ગુજરાત
Dashrthsinh Jadeja
જોવા માટે લોગિન કરો
જામનગર, ગુજરાત
Ravibhai Dabhi
જોવા માટે લોગિન કરો
બોટાદ, ગુજરાત
Arvindbhai Tarpara
જોવા માટે લોગિન કરો
રાજકોટ, ગુજરાત
Veer Rajput
જોવા માટે લોગિન કરો
ગીર સોમનાથ, ગુજરાત
Sidhar Bhatti
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ! ખરીદો, વેચો અને કૃષિ માટે જરૂરી બધું શોધો.
હજારો કૃષિ જાહેરાતોનો ત્વરિત ઍક્સેસ મેળવો
જાહેરાતો બ્રાઉઝ કરો, ભાવો તપાસો અને ડીલર્સ સાથે જોડાઓ
તમારા ઉત્પાદનો વેચો અથવા જે જોઈએ તે શોધો
ભારતભરના 50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ!
50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર