બેટરિ ઉપર તેમજ લાઈટ ઉપર ઓર્ડર પ્રમાણે એમ્પિફાયર બનાવી આપિશુ એમ્પિફાયર મા ફુલ જવાબદારી રેહેશે અને ઓરિજનલ વસ્તુ ની ૧૦૦% ગેંરેટિ સાથે જો એમ્પિફાયર ની અંદર ડુપ્લીકેટ વસ્તુ સાબિત થાય અથવા તમારા કહ્યા મુજબ વોલ્ટ ન નિકળે તો પૈસા પાછા આપિદેવામા આવશે અને એ એમ્પિફાયર તમે રાખિ શકશો 200 વોટ થી કરી ને 10000 વોટ સુધીના એમ્પિફાયર બનાવી આપશુ વાહન મા ચલાવવા માટે ના 12 વોલ્ટ તેમજ 24 વોલ્ટ ના એમ્પિફાયર બનાવી આપશુ તમારે જે રિતે કબ્ટમાઈજ કરવુ હોય એ રિતે કરી આપશુ જે વ્યક્તિ ભાળા નુ કામ કાજ કરતા હોય એના માટે પણ એમ્પિફાયર બનાવી આપશુ સિંગલ ચેનલ ડબલ ચેનલ ફોર ચેનલ મા મંદિર માટે મંત્ર આરતી યંત્ર પણ બનાવી આપશુ ઘર માટે 2.0 2.1.2.2 4.1 4.2 5.1 5.2 7.1 7.2 તથા સરાઉડિંગ સિસ્ટમ પણ બનાવી આપશુ
₹0
સંપર્ક વ્યક્તિ
Prashant Bhogayata
મોબાઇલ નંબર
જોવા માટે લોગિન કરોસ્થાન
નાવદ્રા, કલ્યાણપુર, દેવભુમિ દ્વારકા
Vivek Jadav
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
Ramde Kamdiya
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
Raj Rajsakha
જોવા માટે લોગિન કરો
પોરબંદર, ગુજરાત
Dipak Parmar
જોવા માટે લોગિન કરો
ગીર સોમનાથ, ગુજરાત
Jatin Vagadiya
જોવા માટે લોગિન કરો
રાજકોટ, ગુજરાત
Sanjay Mokariya
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ! ખરીદો, વેચો અને કૃષિ માટે જરૂરી તમામ વસ્તુઓ સરળતાથી શોધો.
હજારો કૃષિ જાહેરાતોનો ત્વરિત ઍક્સેસ મેળવો
જાહેરાતો બ્રાઉઝ કરો, ભાવો તપાસો અને ડીલર્સ સાથે જોડાઓ
તમારા ઉત્પાદનો વેચો અથવા જે જોઈએ તે શોધો
ભારતભરના 50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ!
50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર